મેનોપોઝ દરમિયાન થતી તકલીફો અને તેની ચિકિત્સા

મેનોપોઝ દરમિયાન થતી તકલીફો અને તેની ચિકિત્સા

 

મેનોપોઝ દરમિયાન થતી તકલીફો અને તેની ચિકિત્સા

 

૧. હૉર્મોન રીપ્લેસ્મેંટ થેરપી

 

મેનોપોઝમા હોટ ફ્લૅશસ ના લક્ષણો ખૂબ જ તીવ્ર હોય છે તેના માટે ગૅયેનેક ડોક્ટર ને કન્સલ્ટ કરવા જરૂરી છે. જેમા કૃત્રિમ રીતે હૉર્મોન્સ આપવાના હોય છે. આ પ્રકારની સારવાર લેવાથી મૂડ સ્વિંગ થતા હોય છે. અને તેની બીજી ઘણી સાઇડ ઍફેક્ટ્સ પણ હોય છે જેમકે પીત્તાશય મા સોજો આવવો અને લોહી નુ ઘટ્ટ થવુ . તેથી બ્લડ રિપોર્ટ્સ કરાવ્યા પછી જ ચિકિત્સા કરાવવી હિતાવહ છે.

 

૨. વિટામિન બી

ઘણી વાર શાકાહારી લોકોના ખોરાક માથી પૂરતા વિટમિન્સ અને મિનરલસ મળતા નથી, જેના કારણે મેનોપોઝ નો સમય ખૂબ આકરો લાગે છે , તેથી આ દવાઓ સપ્પ્લિમેંટ્સ તરીકે લેવાથી મેનોપોઝ ના ચિન્હો થોડા હળવા થાય છે.

તે ઉપરાંત અન્ય નાની મોટી તકલીફો માટે નીચે જણાવ્યા મુજબ સારવાર કરી શકાય.

 

* શરીર મા કાય પણ ભાગ મા દુખાવો થતો હોય તો સાદી પેરસીતેમોલ ( ક્રોસિન કે મેટસીન ) લઈ શકાય.

* જો બ્લડ પ્રેશર વધારે રહેતુ હોય તો ડોક્ટર ક્લોનિડેન ગ્રુપ ની દવા આપી શકે છે.

* વધુ પડતી નિરાશા કે હતાશા લાગે તો ઓછા ડોઝ મા ફ્લુઑક્ઝેતિન ગ્રુપ ની દવા આપી શકે છે

* યોનીભાગ મા રુક્ષતા રહેતી હોય તો યોની મા મૂકવાની દવા conjugated estrogen આવે છે તેનાથી ઘણી રાહત મળતી હોય છે. પરંતુ તેના પેક પર લખેલી બધી જ સૂચના ઑ વાંચવી જોઇઍ.

 

અન્ય સપ્પ્લિમેંટ supplements:

 

    • અતસિ – તેનાથી હોટ ફ્લૅશસ ની તીવ્રતા પણ ઓછી થાય છે અને હતાશા રહેતી હોય તો તેમા પણ રાહત મળે છે, જોકે તેને હજુ માન્યતા મળી નથી, રીસર્ચ ચાલુ છે.

 

  • પ્રાઇમ રોઝ ઓઈલ- તેનાથી હોટ ફ્લૅશસ મા રાહત મળે છે, પણ કોઈ વાર તેના થી ઉબકા કે ઉલ્ટી થતી હોય છે.

કોઈ પણ પ્રકારની સારવાર લેતા પહેલા તમારા ડોક્ટર ને કન્સલ્ટ કરવા જરૂરી છે.

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)