આ ઉનાળામાં વારંવાર બ્લડપ્રેશર ઘટી જવાની સમસ્યામાં સરળ આયુર્વેદ સારવાર…

આ ઉનાળામાં વારંવાર બ્લડપ્રેશર ઘટી જવાની સમસ્યામાં સરળ આયુર્વેદ સારવાર… દોઢ કપ ગરમ પાણીમાં પા કપ દૂધ, અડધી ચમચી કોફી પાવડર અને બે ચમચી ખાંડ ઉમેરીને લેવાથી આંખોનાં પોપચાં ઢળી જવાની લો બી.પી. ની સમસ્યામાં ઝડપી સુધારો જોવા મળે છે. Please follow and like us:

Read more

પોતાના નિયત સ્થાનેથી નીચે ઉતરી આવતાં ગર્ભાશય માટે શસ્ત્રક્રિયા કરાવતાં પહેલાં થોડી રાહ જુઓ…

Uterine Prolapse પોતાના નિયત સ્થાનેથી નીચે ઉતરી આવતાં ગર્ભાશય માટે શસ્ત્રક્રિયા કરાવતાં પહેલાં થોડી રાહ જુઓ… આયુર્વેદિક ઉપચારથી ગર્ભાશય ભ્રંશની સમસ્યા કાયમી મટાડી શકાય છે. ગર્ભાશય ભ્રંશ/Uterine Prolapse: ગર્ભાશય પોતાના નિયત સ્થાનેથી ખસી જાય, તેને ગર્ભાશય ભ્રંશ – પ્રોલેપ્સ કહે છે. કેટલીક સ્ત્રીઓને નીચે ઉતરી આવેલું ગર્ભાશય યોનિપ્રદેશમાંથી બહાર ઘસી આવે છે. આમાં મુખ્ય કારણોમાં પ્રસવ વખતની ઇજા અને  શ્રોણિબંધનો  – પેલ્વિક લિગામેન્ટ્સ (Pelvic Ligaments) ઉપરનું ખેંચાણ મુખ્ય છે.  80 થી 90 ટકા ભ્રંશ – પ્રોલેપ્સ પ્રસૂતિ દરમિયાન અથવા તો પ્રસૂતિ પછીના સમયગાળા દરમિયાન બંધનો ઢીલાં પડવાથી અથવા સ્નાયુઓને ઈજા પહોંચવાથી થાય છે. Please

Read more

Enjoy this blog? Please spread the word :)