ઈયોસિનોફિલીયા (Eosinophilia)…

ઈયોસિનોફિલીયા (Eosinophilia)…   વારંવાર ખાંસી, શ્વાસ ચડવો, ખૂબ અશક્તિ લાગવી, વજન ઘટવા માંડે…   હળદરને ગાયના ઘીમાં શેકવી. અડધી ચમચી આ હળદરને મધમાં મિક્સ

Read more

વારંવાર થ્રોટ ઇન્ફેક્શન માટે આયુર્વેદિક ટીપ્સ

સાદ બેસી જવો… ગળું આળું થવું… વારંવાર થ્રોટ ઇન્ફેક્શન (Throat Infection)… વગેરે માટે આયુર્વેદિક ટીપ્સ… એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી સાકર અને અડધી ચમચી ગાયનું ઘી નાખીને ચાની જેમ ઘૂંટડે ઘૂંટડે, દિવસમાં ચાર વાર પીવાથી થ્રોટ ઇન્ફેક્શનમાં તાત્કાલિક રાહત થાય છે. અમિતાભ બચ્ચન કે અર્નબ ગોસ્વામીનો સાદ-અવાજ એકાએક બેસી જાય તો? આ કલ્પના જ તોફાની છે, દુઃખદ છે. ઉપદેશ, મનોરંજન, શિક્ષણ તર્ક-દલીલ અને ગાળાગાળી વધુ સ્થગિત થઈ જાય. જાદુ: અવાજનો જાદુ માણસના વ્યક્તિત્વ પર ચાર ચાંદ લગાવે છે. અને એટલે જ દરેક વ્યક્તિને અને એમાં પણ ખાસ કરીને કલાકારોને એવી ઇચ્છા હોય છે કે તેમનો અવાજ ઊંડી ખીણ તરફ ખળખળ વહેતાઝરણાઓના ધ્વનિ જેવો હોય, લતા મંગેશકર જેવો હોય. Please follow and like us:

Read more

Enjoy this blog? Please spread the word :)