આ ઉનાળામાં વારંવાર બ્લડપ્રેશર ઘટી જવાની સમસ્યામાં સરળ આયુર્વેદ સારવાર…

આ ઉનાળામાં વારંવાર બ્લડપ્રેશર ઘટી જવાની સમસ્યામાં સરળ આયુર્વેદ સારવાર… દોઢ કપ ગરમ પાણીમાં પા કપ દૂધ, અડધી ચમચી કોફી પાવડર અને બે ચમચી ખાંડ ઉમેરીને લેવાથી આંખોનાં પોપચાં ઢળી જવાની લો બી.પી. ની સમસ્યામાં ઝડપી સુધારો જોવા મળે છે. Please follow and like us:

Read more

 ગ્રીષ્મની ઓળખાણ આપતું સોનેરી ફુલતોરાથી આભૂષિત વૃક્ષ… ગરમાળો

  દરબારી ઠાઠથી રાજમાર્ગોની શોભા વધારી ગ્રીષ્મની ઓળખાણ આપતું સોનેરી ફુલતોરાથી આભૂષિત વૃક્ષ… ગરમાળો Bleeding   આપણું રાષ્ટ્રીય ફૂલ કમળ છે. એમ, થાઈલેન્ડનું રાષ્ટ્રીય ફૂલ ગરમાળાનું ફૂલ છે. વન ઉપવનમાં જેની શોભા શાહી ઠાઠવળી છે, તેવા આ ગરમાળાના વૃક્ષને સંસ્કૃતમાં રાજ વૃક્ષ કહે છે. એનું બીજું નામ છે આરગ્વધ. હિન્દીમાં એને અમલતાસ કહે છે. વનસ્પતિશાસ્ત્રીઓ તેને Cassia Fistula ના નામથી ઓળખે છે.   ગ્રીષ્મની કાળઝાળ ગરમીમાં બે વૃક્ષો તેના પુષ્પોના સૌંદર્યથી આંખોને ટાઢક આપે છે. એક રાતા પુષ્પોથી તરબતર થઇ જાય તે ગુલમોહર, અને બીજું પીળા ફૂલ તોરાથી રળિયામણો બની જાય છે તે – ગરમાળો.   ચામડીના દર્દ: Bleeding   ઉનાળામાં ગીરનું જંગલ પણ સૂકું – ભઠ્ઠ લાગે. ગરમીમાં આવા જંગલમાં ફરવાનું થાય ત્યારે લાગે કે આ ગિરિકંદરાઓ જાણે કે આપણા શરીરને બટકા ભરતી હોય, કરડતી હોય. પણ આ બધાની વચ્ચે મચ્છુ નામની નદી ઉનાળાના ધોમધખતા તાપમાં ખળખળ વહીને જંગલના પ્રાણીઓ અને જંગલના નેસવાસીઓની તરસને છીપાવે છે.

Read more

Enjoy this blog? Please spread the word :)