“ચોમાસું ક્યાંક આસપાસ છે…” છીંકો અને શરદીના એટેક…

Monsoon in Gujarati વહેમી માનસમાં શુકન – અપશુકનના સરવાળા – બાદબાકી કરાવતી છીંકો વિષેનું વિજ્ઞાન સમજવા જેવું છે.  રોજની ચાલીસ – પચાસ છીંકો આવતીહોય તેવી વર્ષો જૂની શરદી મટાડવા નો આયુર્વેદિક ઉપચાર… હાક… છીં… હાક… છીં… એક, બે, ચાર, દસ, બાર છીંકો આવતા ગોપાલભાઈની પત્ની છાયાબેન બારીની બહાર જોવા લાગ્યા. અને બોલી ઉઠ્યા, ‘અરે… આજે તો આટલોતડકો છે અને છતાં તમને છીંકો ચાલુ થઈ ગઈ?’ છીંકોથી પરેશાન ગોપાલભાઈ હસી પડ્યાં. હસતા હસતા બોલ્યા, ‘ચોમાસું ક્યાંક આસપાસ છે…’ અને કલાકમાં તો પવન સાથે વાદળો ખેંચાઈ આવ્યા. આમ ગોપાલભાઈની જેમ વરસાદના એંધાણ ઘણા માણસોને અચાનક શરૂ થઈ ગયેલી છીંકો પરથી વર્તાઈ જાય છે. Monsoon in Gujarati

Read more

Enjoy this blog? Please spread the word :)