આ ઉનાળામાં વારંવાર બ્લડપ્રેશર ઘટી જવાની સમસ્યામાં સરળ આયુર્વેદ સારવાર…

આ ઉનાળામાં વારંવાર બ્લડપ્રેશર ઘટી જવાની સમસ્યામાં સરળ આયુર્વેદ સારવાર… દોઢ કપ ગરમ પાણીમાં પા કપ દૂધ, અડધી ચમચી કોફી પાવડર અને બે ચમચી ખાંડ ઉમેરીને લેવાથી આંખોનાં પોપચાં ઢળી જવાની લો બી.પી. ની સમસ્યામાં ઝડપી સુધારો જોવા મળે છે. Please follow and like us:

Read more

ક્યારેક મીઠું મીઠું… તો ક્યારેક મીઠા વગરનું કામ કરતું… મીઠું!!

૪ થી ૬ ગ્રામ નમક રોજ ખવાય, તે W.H.O. એ પ્રમાણિત કરેલું માપ છે. ઓસ્ટ્રેલિયનો રોજનું ૧૦ ગ્રામ (બે ચમચી) નમક ખાય છે. સૌથી ઓછું નમક કેન્યા (આફ્રિકા) માં ખવાય છે. છેક મધ્યપ્રદેશથી માંડી ગુજરાતના ડાંગ જિલ્લાના આદિવાસીઓ પણ મીઠાને – નમકને તુલસીના પાન સાથે ચાવીને અરુચિ અને અપચાની તકલીફો દૂર કરે છે. પરંપરાગત ઘર-ઘરના વૈદકથીમાંડીને સંહિતાકાલિન વૈદ્યોએ પણ મીઠાને આદુ – લીંબુના રસ સાથે મિશ્રિત કરી ભૂખ વધારે લગાડવા માટે ભોજન પૂર્વે લેવાની સલાહ આપી છે. Please follow and like us:

Read more

Enjoy this blog? Please spread the word :)