સનસ્ટ્રોક, આંખો રાતી રહેવી, તાવ – તરસ, ઝાડા – ઉલ્ટી જેવી સમસ્યાઓમાં અકસીર સુગંધિત ઔષધિ: કોથમીર – ધાણા

સનસ્ટ્રોક, આંખો રાતી રહેવી, તાવ – તરસ, ઝાડા – ઉલ્ટી જેવી સમસ્યાઓમાં અકસીર સુગંધિત ઔષધિ: કોથમીર – ધાણા Summer in Gujarati  તાજા કોથમીરની સુગંધ રુચિકર અને પાચક છે. માટે જ હાલ ડાયાબિટીસ – બ્લડ શુગરને નિયંત્રિત કરવા માટે એના ઉપર સંશોધન ચાલી રહ્યું છે. આચાર્ય સુશ્રુતે જેનો ‘કુસ્તુમ્બરી’ ના નામથી ઉલ્લેખ કર્યો છે, તે કોથમીર દાળ, શાક, કઢી, ખમણ વગેરે ખાદ્ય પદાર્થોને સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવવા માટે જાણીતી છે.   કાળીમાટી જેને પ્રિય છે તેવી આ કોથમીરના સફેદ અને આછા જાંબુડી રંગનાં ફૂલો થાય છે. તેમાં ધાણા તૈયાર થાય છે. જેમાં જીરુ ઉમેરીને આપણે ધાણાજીરું બનાવીએ છીએ. આ ધાણાને દબાવતાતેની બે ફાડ થાય છે. એમાંથી દાળ નીકળે તે આપણા પ્રિય મુખવાસ ધાણાની દાળ. ઘણાં બધાં ગુણો ધરાવતા ધાણા, કોથમીર

Read more

કુપોષણ ના ૮ લક્ષણો

કુપોષણ-malnutrition ના ૮ લક્ષણો યોગ્ય માત્રામાં યોગ્ય ખોરાક લાંબા અને તંદુરસ્ત જીવનની ચાવી છે, અને જેમ તમે મોટા થતા જાઓ છો

Read more

Enjoy this blog? Please spread the word :)