યૌનપથની તીવ્ર ખંજવાળ… સ્ત્રીઓને મુંઝવતું વિશિષ્ટ દર્દ…

યૌનપથની તીવ્ર ખંજવાળ(white discharge)… સ્ત્રીઓને મુંઝવતું વિશિષ્ટ દર્દ… યોનિની અંખર તીવ્ર ખંજવાળ આવે છે, ત્યારે સ્ત્રીની મૂંઝવણ ખૂબ વધી જાય છે.

Read more

ચહેરા ની સુંદરતા વધારવાના ઉપાયો

પ્રાચીન વિજ્ઞાનીઓએ માત્ર શરીરનું સ્વાસ્થ્ય સુધારવાના માત્ર ઉપચારો જ નહિ, પરંતુ તેને કેવી રીતે સુંદર રાખી શકાય એ માટેના પ્રયોગો કર્યા હતા… આપણી ભારતીય હિંદુ સંસ્કૃતિનાં ચાર મુખ્ય વેદો છે. તેમાં આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ માનવામાં આવે છે. અથર્વવેદ: અથર્વવેદમાં ઘણી ઔષધિઓ અને ઘણા રોગો વિષેના વર્ણનો અને તેના ઉપચારો જોવા મળે છે. Please follow and like us:

Read more

સનસ્ટ્રોક, આંખો રાતી રહેવી, તાવ – તરસ, ઝાડા – ઉલ્ટી જેવી સમસ્યાઓમાં અકસીર સુગંધિત ઔષધિ: કોથમીર – ધાણા

સનસ્ટ્રોક, આંખો રાતી રહેવી, તાવ – તરસ, ઝાડા – ઉલ્ટી જેવી સમસ્યાઓમાં અકસીર સુગંધિત ઔષધિ: કોથમીર – ધાણા Summer in Gujarati  તાજા કોથમીરની સુગંધ રુચિકર અને પાચક છે. માટે જ હાલ ડાયાબિટીસ – બ્લડ શુગરને નિયંત્રિત કરવા માટે એના ઉપર સંશોધન ચાલી રહ્યું છે. આચાર્ય સુશ્રુતે જેનો ‘કુસ્તુમ્બરી’ ના નામથી ઉલ્લેખ કર્યો છે, તે કોથમીર દાળ, શાક, કઢી, ખમણ વગેરે ખાદ્ય પદાર્થોને સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવવા માટે જાણીતી છે.   કાળીમાટી જેને પ્રિય છે તેવી આ કોથમીરના સફેદ અને આછા જાંબુડી રંગનાં ફૂલો થાય છે. તેમાં ધાણા તૈયાર થાય છે. જેમાં જીરુ ઉમેરીને આપણે ધાણાજીરું બનાવીએ છીએ. આ ધાણાને દબાવતાતેની બે ફાડ થાય છે. એમાંથી દાળ નીકળે તે આપણા પ્રિય મુખવાસ ધાણાની દાળ. ઘણાં બધાં ગુણો ધરાવતા ધાણા, કોથમીર

Read more

મૅનોપોઝને કારણે વધતી મેદસ્વિતા અંકુશમાં લઈ શકાય

મહિલાઓનો માસિક  સ્રાવ  ઉંમર વધે  તેમ  ધીમે  ધીમે  ઓછો અને બંધ થાય છે.  આશરે  ૪૫થી ૫૫ વર્ષની ઉંમરે આ પ્રક્રિયા

Read more

ખરજવું : ખંજવાળતા રહેવાની બીમારી

ખરજવું એક બહુ જ લાંબા  સમયથી   સતાવતો ચામડીનો રોગ છે. ડર્મેટાઈટીસ તરીકે  પણ  તેને  ઓળખાવવામાં આવે છે. સૌથી કોમન એટોપિક

Read more

ડાયાબિટીસ વિષે આયુર્વેદ શુ કહે છે?

ડાયાબિટીસ/Diabetes   વિશ્વમાં ૧૯૬૦ પછી વજન વધવાની સમસ્યાની સાથે સાથે ડાયાબિટીસ પણ વધુને વધુ લોકોમાં જોવા મળે છે. એક સર્વે પ્રમાણે ૧૯૮૫ માં ૩ કરોડ લોકોને ડાયાબિટીસ હતો. માત્ર બીજા ૨૫ વર્ષમાં એનું પ્રમાણ દસગણુંવધીને તેમની સંખ્યા ૨૯ કરોડ ઉપર પહોંચી ગઈ છે. ડાયાબિટીસ/Diabetes ના પ્રકાર: ૧. ટાઇપ – ૧: જેમાં બિલકુલ ઇન્સ્યુલિન બનતું જ નથી. ૨. ટાઇપ – ૨: જેને NIDDM કહે છે. એટલે કે Noninsulin Dependent Diabetes Mellitus. વિશ્વના ૯૦% લોકોમાં આ ટાઈપ – ૨ પ્રકારનો ડાયાબિટીસ જોવા મળે છે. અને જે વારસામાં આવી શકે છે. અનેછતાં પણ તેને કસરત અને ખોરાકના ફેરફાર એટલે કે Food and

Read more

આ અલ્ઝાઇમર શું છે?

આ અલ્ઝાઇમર/Alzheimer શું છે?   અલ્ઝાઇમર ફાઉન્ડેશન ઓફ અમેરિકાના મેમ્બર ડૉ. જ્યોર્જ પેરે (Dr. George Perez) જે ન્યુરોસાયન્ટિસ્ટ છે, તે કહે છે કે જો વધતી ઉંમર સાથે તમારી યાદશક્તિ ઘટતી જતી હોય તો એને અલ્ઝાઇમર ના માની બેસશો. તારીખ 21/09/2015: તારીખ 21મી સપ્ટેમ્બર વિશ્વમાં બે રીતે પ્રખ્યાત છે. એક તો ઇન્ટરનેશનલ ડે ઓફ પીસ (International Day of Peace)  અને  (World Alzheimer’s Day) વર્લ્ડ અલ્ઝાઇમર્સ ડે. World Alzheimer’s Day: આવતીકાલે ૨૧મી સપ્ટેમ્બરના અલ્ઝાઇમર્સ ડેના નિમિત્તે એના વિશે વાત કરીશું. તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વમાં મૃત્યુના જે કારણો છે, તેમાં  અલ્ઝાઇમર આઠમા ક્રમે છે.

Read more

કેન્સર ફોબિયા: મોઢામા ચાંદા પડવા

  કેસ સ્ટડી: કેન્સર ફોબિયા Stomatitis   મોં અને જીભ પર પડેલી સામાન્ય ચાંદીમાં ગાયના દૂધના કોગળા દિવસમાં ત્રણથી ચાર વાર કરવા અને ગાયના દૂધમાં ઈલાયચી નાખીને બનાવેલો આઈસ્ક્રીમ ખાવાથી ચમત્કારિક રીતે રુઝ આવી જાય છે.   “જો મને કેન્સર ન હોય તો પછી દસ-બાર મહિનાથી હું પીડાઉ છું, નિયમિત દવા લઉં છું, છતાં પણ મને મટે કેમ નહિ? તમે મને લખી આપો કે મને કેન્સર નથી.” ડૉકટરે તમામ ટેસ્ટ કરાવ્યા પછી રિપોર્ટમાં લખ્યું – કેન્સર ફોબિયા. કેન્સર ના હોવા છતાં સતત તેના મિથ્યાભયથી ફફડતા મનનભાઈનું ડૉક્ટરે આ નિદાન કર્યું.   દર્દ નો સમય જેમ જેમ લંબાતો જતો હતો, તેમ મનનભાઈ માનવા માંડ્યા કે હું કોઈક ના મટે તેવા દર્દથી પીડાઈ રહ્યો છું. આવી ઘર કરી ગયેલી પ્રબળ માન્યતાને કારણે તેમને રાત્રે પૂરતી ઊંઘ પણ નહોતી આવતી. Please follow and like us:

Read more

વારંવાર થઇ જતા ઉલ્ટીના દર્દને મટાડતો સરળ આયુર્વેદિક ઉપચાર…

  વારંવાર થઇ જતા ઉલ્ટી/vomitingના દર્દને મટાડતો સરળ આયુર્વેદિક ઉપચાર…   કેમોથેરેપી અથવા ગરમીમાં શરીરને બક્ષતી શીતલ રેસીપી. બે ગ્લાસ પાણીમાં બે ચમચા ખડી સાકર અને એક આખી ઈલાયચી, એક નાનો ટુકડો તજ નાખીને દસ મિનિટ ઉકાળીને જે પીણું બને તે થોડું થોડું કરીને પીવાથી કોઈ પણ પ્રકારની ગરમી તથા ઉલ્ટીથી બચી જવાય.   ઉર્વીબેન… ચુસ્ત શાકાહારી.   જ્યારે જ્યારે રસ્તા પરથી આમલેટ – ઈંડાંની લારી પાસેથી નીકળતા ત્યારે એની વાંસથી એમને ઉબકા આવવા શરૂ થઇ જતા.   એકવાર બર્થ ડે પાર્ટીમાં ગયા. કેક ખાધી. ઘરે આવ્યા ત્યાં સુધી કાંઇ નહીં. ઘરમાં વાત નીકળી, કેક તો ઈંડાંમાથી બને. બસ, આટલુ સાંભળતા ઉર્વીબેનના પેટમાં ગરબડ શરૂ થઈ ગઈ અને ઉબકા ખાવા માંડ્યા. અને ઉલ્ટી થશે એવું થવા માંડ્યું. છાતીમાં કંઇક ન સમજાય તેવી પ્રતીતિ થવા માંડી, મોંનો સ્વાદ ચિત્ર, વિચિત્ર થવા માંડ્યો. અંતે ઉલ્ટી થઇ ત્યારે શાંતિ થઈ.   જ્યારે કેક જુએ કે આમલેટ

Read more

 ગ્રીષ્મની ઓળખાણ આપતું સોનેરી ફુલતોરાથી આભૂષિત વૃક્ષ… ગરમાળો

  દરબારી ઠાઠથી રાજમાર્ગોની શોભા વધારી ગ્રીષ્મની ઓળખાણ આપતું સોનેરી ફુલતોરાથી આભૂષિત વૃક્ષ… ગરમાળો Bleeding   આપણું રાષ્ટ્રીય ફૂલ કમળ છે. એમ, થાઈલેન્ડનું રાષ્ટ્રીય ફૂલ ગરમાળાનું ફૂલ છે. વન ઉપવનમાં જેની શોભા શાહી ઠાઠવળી છે, તેવા આ ગરમાળાના વૃક્ષને સંસ્કૃતમાં રાજ વૃક્ષ કહે છે. એનું બીજું નામ છે આરગ્વધ. હિન્દીમાં એને અમલતાસ કહે છે. વનસ્પતિશાસ્ત્રીઓ તેને Cassia Fistula ના નામથી ઓળખે છે.   ગ્રીષ્મની કાળઝાળ ગરમીમાં બે વૃક્ષો તેના પુષ્પોના સૌંદર્યથી આંખોને ટાઢક આપે છે. એક રાતા પુષ્પોથી તરબતર થઇ જાય તે ગુલમોહર, અને બીજું પીળા ફૂલ તોરાથી રળિયામણો બની જાય છે તે – ગરમાળો.   ચામડીના દર્દ: Bleeding   ઉનાળામાં ગીરનું જંગલ પણ સૂકું – ભઠ્ઠ લાગે. ગરમીમાં આવા જંગલમાં ફરવાનું થાય ત્યારે લાગે કે આ ગિરિકંદરાઓ જાણે કે આપણા શરીરને બટકા ભરતી હોય, કરડતી હોય. પણ આ બધાની વચ્ચે મચ્છુ નામની નદી ઉનાળાના ધોમધખતા તાપમાં ખળખળ વહીને જંગલના પ્રાણીઓ અને જંગલના નેસવાસીઓની તરસને છીપાવે છે.

Read more

Enjoy this blog? Please spread the word :)