કિમોચિકિત્સા (કેન્સર સારવાર)  દરમિયાન લેવાતો સૌથી શ્રેષ્ઠ આહાર

કિમોચિકિત્સા (કેન્સર સારવાર)  દરમિયાન લેવાતો સૌથી શ્રેષ્ઠ આહાર

Chemotherapy in gujarati

આ હેલ્થી આહાર કિમોની આડ અસર ઘટાડવામાં મદદ કરે છે,

1. મોંના ચાંદા માટે કસ્ટાર્ડ

મોંના ચાંદા સૌથી નરમ જમવાનું પણ પીડાદાયક બનાવી શકે છે. જો Chemotherapy સારવારના લીધે મોંમાં દુઃખાવો થતો હોય તો કસ્ટાર્ડ, ભાત , ઈંડા, રાબ અને સૂપ જેવા Liquid આહાર લો જે આસાનીથી ગળી શકાય.  જેટલું સ્વાદ વગરનું આહાર હોય એટલું સારું,  કેમ કે નમક/salt અથવા મસાલા/spices ચાંદાને વધુ પીડાદાયક બનાવી શકે છે. ક્રેકર, ચિપ્સ અને કાચા શાકભાજીઓ જેવા તીક્ષ્ણ ખોરાક જેમ કે, ગરમ સોંસ, ગ્રેવીઝની વાનગીઓ, સાલસા અને મરચાં જેવા મસાલેદાર ખાદ્ય પદાર્થોથી દૂર રહો, જેના કારણે ચાંદામાં વધારે પીડા થઇ શકે છે.

2.Liquid યુક્ત આહાર Dry Mouth સામે લડત આપે છે

જો તમારું મોં વારંવાર શુષ્ક થાય તો એ કિમોની(Chemotherapy) સામાન્ય આડઅસર છે, જે ગળવાનું મુશ્કેલ બનાવી દે છે,  ચટણીઓ, ગ્રેવીઝ, અથવા તો ઓછી ચરબીવાળા દૂધ સાથે આવરીને તમારા આહારને ભેજ યુક્ત બનાવો. બ્લેન્ડરમાં આહારને થોડું પ્રવાહીવાળું બનાવો જેથી તમારું ભોજન આસાનીથી ગળી શકાય.

૩. ગાજર Chemotherapyને બુસ્ટ કરે છે

ગાજર એક કિમોચિકિત્સા સુપરફૂડ છે. અજમો માં પણ કેટલાક વનસ્પતિ સંયોજનો  જોવા મળે છે, જે  કિમોને વધુ અસરકારક બનાવે છે પરંતુ ક્યારેક કેન્સરની સારવારમાં તકલીફ કરી શકે છે.

 

4. ઝાડા માટે Rice અને કેળાં/Banana

જો તમને કિમોચિકિત્સા(Chemotherapy)થી ઝાડા થયા હોય તો ચોખા, કેળા, રાંધેલ સફરજન અને સૂકા ટોસ્ટ જેવા નરમ ખોરાક લો જે સ્ટૂલ બાંધવામાં મદદ કરશે. ફેટી ખોરાક, કાચા ફળો, અને આખા અનાજની વસ્તુઓને ટાળો જે ઝાડાને વધુ ખરાબ બનાવી શકે છે.

5. કબજિયાત/Constipation સામે whole fibers

જો તમને કબજિયાત હોય તો, પુષ્કળ પ્રવાહી પીવુ અને અદ્રાવ્ય ફાઇબરવાળા  ખોરાક ખાવા, જેમ કે આખા અનાજ/whole grainsની બ્રેડ અથવા અનાજ, સૂકા ફળો, અને સૂકા બીજ અથવા વટાણા, જે તમારી પાચન તંત્રને મદદ કરશે.

 

6. ઓછું આહાર લેવાથી ભૂખમાં મદદ મળે છે

ભૂખ ન લાગવું એ કિમોચિકિત્સા(Chemotherapy)ની સામાન્ય આડઅસર છે, પરંતુ પોતાની જાતને ત્રણ વાર પુષ્કળ ભોજન લેવા માટે દબાણ કરવા કરતા સમગ્ર દિવસ દરમિયાન પાંચ થી છ વાર થોડું-થોડું ભોજન લેવાનું રાખો જેથી પોતાની જાતને યોગ્ય રીતે પોષિત અને સંચારિત રાખી શકાય. તમારા ખોરાકમાં પ્રોટીન પૂર્તિઓ અને ઉચ્ચ કેલરી ખોરાક ઉમેરવાથી તંદુરસ્ત વજન ટકાવી રાખવામાં મદદ મળશે

 

7. આદુ કેન્ડી તમારા ઉબકાને સરળ બનાવે છે

કિમો કર્યા પછી ઘણી વખત પેટમાં ગડબડ થઇ જાય છે પરંતુ આદુ કેન્ડી અને લીંબુ એક હેલ્પ કરે છે . જમવા પહેલા તેમને ચૂસી લો, અથવા તમારા આહાર દરમિયાન  થોડુ થોડુ લેવુ. આનથી તમારા ચક્કર ઘટાડવામાં મદદ કરશે અને તમારા પેટને આરામ આપશે.  

 

 

8. નારંગીનો રસ મોંને શુષ્ક થતા અટકાવે છે

તમારા આહારમાં પુષ્કળ મીઠા અને ખાટાં ખોરાક લો અને શુષ્ક મોં/dry mouthનું નીરાકરણ કરી નાખો એ પહેલા કે એ તમારા માટે સમસ્યા બની જાય. લિંબુ પાણી અને નારંગીનો રસ જેવા પ્રવાહી પીવાથી વધુ થૂંક ઉત્પન્ન કરવામાં મદદ મળશે કારણ કે તેમની ખટાશ લાળવાળી ગ્રંથીઓને ઉત્તેજીત કરે છે. જો  સારવારના લીધે તમારું મોં અને ગળું દુખતું હોય તો આ આહાર ખાતા કે પીવું નહિ અથવા તમારી હાલત વધારે ખરાબ કરી શકે છે.

 

9. લીન પ્રોટીન તાકાત અને સ્નાયુ જાળવે છે.

કીમોચિકિત્સા દરમિયાન વધારે પ્રોટીન ખાવાથી તમને તાકાત મળશે અને સારવાર દરમિયાન કમજોર થયેલા સ્નાયુને મજબૂત રાખશે  છે. ઈંડા, માછલી, ટોફુ અને ચિકન જેવા લીન પ્રોટીનનો વિકલ્પ પસંદ કરો. કેન્સર પીડિત ઘણા લોકો જણાવે છે કે લાલ માંસ અપ્રિય મેટાલિક સ્વાદ આપે છે.

 

10. સેલેનિયમ યુક્ત આહાર કેન્સરને લડત આપે છે

બદામ, સીફૂડ, ઓટસ અને ભૂરા ચોખા સેલેનિયમ ખનીજના સ્ત્રોત છે, જે કેન્સર સામે લડત આપે છે.  સેલેનિયમ સંયોજનો રોગપ્રતિકારક તંત્રને બુસ્ટ કરે છે, તે લ્યુકેમિયા અને મેલાનોમા જેવી ચોક્કસ કેન્સર સામે લડે છે.

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)